રીપોર્ટ સોની હરેશ ભાઈ સતિકુંવર વેરાવળ
વેરાવળ એસ.ટી બસ સ્ટેન્ડ માં ધંટીયા પ્રાચી ગામ નાં વૃદ્ધ ઝેરી દવા ટીકડા પીધા ૧૦૮ ની ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જેમાં ધંટીયા ગામ નાં વૃદ્ધ દીલીપભાઇ ઉકાભાઇ ઉંમર વર્ષ ૫૫ અગમ્ય કારણોસર ઝેરી દવા ટીકડા પીધા ઈમરજન્સી સેવા ૧૦૮ નાં પાઇલોટ દ્વારા સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી જેમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા જેમાં જન સમાજ સેવા સંઘ ના જેન્તી ભાઈ આંજણી સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ સતીકુવર ની ઉપસ્થિતિ માં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા જેમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા પી એમ માટે ખસેડવામાં આવ્યા હતા
