ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગના વિભાગીય નિયામક શ્રી શ્રીમાળી સાહેબ તેમજ પરી વહન અધિકારી પી પી ધામા તેમજ ડી એમ આર કે મગરા અને વેરાવળ સ્ટેન્ડ ઇન્ચાર્જ ડી આર મેસવાણીયા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અવર જવર કરતા મુસાફરો ને દૂર થી વાંચી શકે તે હેતુથી ફ્લેક્સ બેનર્સ ના બોર્ડ લોક સહયોગ થિ વેરાવળ ના ડો ડીકે બારડ હોસ્પિટલ ડો દિનેશ ભાઈ બારડ અમિત જ્વેલર્સ અને મહેન્દ્ર ભાઈ વિઠલાણિ ના આર્થિક સહાય થી વેરાવળ તાલાલા વેરાવળ વિઠ્ઠલપુર વેરાવળ પ્રાચી આંકોલવાડી વેરાવળ દેવગામ જુનાગઢ વેરાવળ સુત્રાપાડા કોડીનાર ચોરવાડ ઉના અને વેરાવળ પોરબંદર વેરાવળ જાફરાબાદ વેરાવળ ઉના રુટ ની એસ ટી બસો માં આ સુવિધા આશીર્વાદ સમાન બની રહેલ હોય જેથી સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા વેરાવળ ડેપો માં આ સુવિધા ઉપલબ્ધ કરી હોવાનું એક યાદીમાં જણાવાયુ છે

