Gujarat

વેરાવળ ના પોષ વિસ્તારમાં બની હીંચકારી ઘટના યુવક દ્વારા યુવતી પર છરી થી હુમલો

 ગીર સોમનાથ
ઘરમાં એકલી યુવતી પર અજાણ્યા યુવક નો હિંસક હુમલો.યુવતી ને છરી વડે ઇજા પહોંચાડી નાસી છૂટ્યો..
વેરાવળની ટાગોર નગર સોસાયટી માં રાત્રે ૮ વાગ્યા ના સમયે
યુવતી ને છરી વડે ઇજા પહોંચાડી નાસી છૂટ્યો..
ઘટના સ્થળે એસિડ ની બોટલ પણ મળી આવી…
એસિડ હુમલા નો પ્રયાસ…
22 વર્ષીય વિપ્ર યુવતી ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી…
વેરાવળ ના ટાગોર 02 સોસાયટી ની ઘટના…
પોલીસ ઘટના સ્થળે પહોંચી…
હુમલાખોર યુવક ને પકડી પાડવા ચક્રો ગતિમાન…
ઘટના ના પગલે ચકચાર…
લોકો ના ટોળા ઉમટી પડ્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *