વેરાવળ માં રેયોન હાઉસિંગ કોલોનીમાં રહેતી ખુશી પાલ જે દીકરી ઓને સમર્થન આપ્યું છે જેમાં આજે દ દીકરીને બોજ ન ગણાય દીકરી છે તો તમે છો જેવી બાબતો પર મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેને પણ આ દીકરી ની સ્પીચ સાંભળી હતી અને ખુબ જ પ્રોત્સાહન આપવા માટે ખુશી પાલ ને શુભેચ્છાઓ અભિનંદન સાથે દીકરી ઓ ને સમર્થન આપતી ખુશી પાલ ને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી સન્માનિત કર્યા હતા જેમાં સોની યોગેશ ભાઈ પી સતીકુંવર હેતવી બેન વાંજા કિરણ બેન સહીત લક્ષમીબેન હરનીશ ભાઈ સોની યુસુફ ભાઈ ગામેતી અને સનાતન હિન્દુ સેવા સમાજ ના મહામંત્રી મહેશભાઈ વાંજા દ્વારા ખુશી પાલ ના જન્મ દિવસ પર સન્માનિત


