સોની હરેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આજે અગિયારસ નીમિતે ની ધ્વજા રોહણ પરંપરા ગત પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ખારવા સમાજ અખિલ ગુજરાત માછીમાર ના અધ્યક્ષ કિશોર ભાઈ મોહનભાઈ કુહાડા તેમજ શોભાયાત્રા નિકળી જેમા ઉંટ ઘોડા રીક્ષા માં ધાર્મિક દેવી દેવતા ના વિવધ ફ્લોટ્સ સાથે ખારવા સમાજ ના ઈષ્ટ દેવ રામદેવ પીર મહારાજ ની ધ્વજા રોહણ ખારવા વાડ કામનાથ મંદિર વખારીયા બઝાર સોની બજાર સુભાષ રોડ
લાઈબ્રેરી ટાવર ચોક થઈ શોભાયાત્રા નિકળી જેમા ઠેર ઠેર સ્વાગત કર્યું જેમા સોની સમાજ ના ગિરીશ ભાઈ પટ્ટ માજી પ્રમુખ લક્ષ્મી દાસ ભાઈ સાગર પ્રદીપ ભાઈ ચોક્સી તેમજ લોહાણાં મહાજન ના પ્રમુખ દીપક ભાઈ કક્કડ રમેશ ભાઈ ભુપ્તા તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ તેમજ સોમનાથ કેટરિંગ એસોસિયેશન ના મિલન ભાઈ જોષી નાનજીભાઈ ચાવડા સોની યોગેશ ભાઈ સતીકુંવર તેમજ યુવા પ્રતિષ્ઠિત ડો નિશાંત ચોટાઇ ડો ત્રિશાંત ચોટાઇ ડો દિલીપ ભાઈ ચોટાઈ જયકર ભાઈ ચોટાઈ વીજયભાઇ ચોટાઈ જનક ભાઈ સૌમેયા સહિત મીના બેન ચોટાઇ પરિવાર સાથે પુષ્પો સાલ ઓઢાડી ને સન્માનીત કરાયા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
રિપોર્ટ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ

