Gujarat

વેરાવળ માં સાગર પુત્ર ફાઉડેશન સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવ પીર ધવ્જા રોહણ ઉત્સવ વિશેષ શોભાયાત્રા ની તૈયારી 

 સોની યોગેશ  ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ મા સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન દ્વારા   સમસ્ત ખારવા જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજ ની જન્મ જયંતી ભાદરવા સુદ આઠમ ને  તારીખ ૦૪ / ૦૯ / ૨૦૨૨ રવિવારે ઉજવણી કરવામાં આવી હતી જેમા વિશાળ શોભાયાત્રા નુ આયોજન કર્યું હતું જેમાં શ્રી કામનાથ મંદિર ઘનશ્યામ પ્લોટ થી કૃષ્ણ નગર  રામ મંદિર ગાંધી રોડ સુભાષ રોડ સટ્ટા બજાર ટાવર ચોક થઈ જાલેષ્વર ધ્વજા રોહણ કરવા માં આવી હતી જેમા સમસ્ત ખારવા સમાજ સાગર પુત્ર ફાઉડેશન ના પટેલ શ્રી   કિરિટ ભાઈ ફોફંડી ત્થા ઉપ પટેલ શ્રી ઓ પંચ સભ્યો દ્વારા પત્રકાર સોની  હરેશભાઈ પી  સતીકુંવર ને  જણાવ્યું હતું કે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *