વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા મા છેલ્લા કેટલાક સમયથી સોમનાથ વેરાવળ નગરી માં સીટી બસ સેવા બંધ કરી દેવામાં આવેલ જે બાબતે સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી ચીફ ઓફિસર તેમજ નાયબ કલેક્ટર સરયુ બેન ઝણકાટ ને પત્ર પાઠવી ને રજુઆત કરી જેમાં જણાવ્યું હતું કે વેરાવળ માં સિનીયર સીટીઝનો વડીલો મહીલા ઓ વિદ્યાર્થીઓ માટે તેમજ સોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે ભાવિકો ને ધ્યાન માં રાખી સીટી બસ સેવા ખાસ જરૂરી હોય અને રીશ્રા તેમજ અન્ય વાહનો મા મોંઘી જોખમી મુસાફરી કરવાની નોબત આવેછે આ બાબત ને ધ્યાન માં રાખી સીટી બસ સેવા વહેલી તકે કાર્યરત કરવા પ્રયત્ન સીલ રજુઆત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર લક્ષમીબેન સોની યુસુફ ભાઈ ગામેતી અને શૈલેષભાઈ બાબરીયા પ્રદીપ નિમબારક સહીત ના દ્વારા કરવામાં આવી છે હોવાનું સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું કે
