વેરાવળ માં વ્યાયામ શાળા હોલ ખાતે તારીખ ૨૭ /૦૧ / ૨૦૨૨ ને ગુરુવારે સાંજે સાત વાગ્યે મુંબઈ વસઈ રહેતા ગુજરાતી અભિનેત્રી રાજેશ્રી મીના બેન નગી અને ઇન્ટર નેશનલ એવોર્ડ તેમજ નારી રત્ન એવોર્ડ થી સન્માનિત ગુજરાતી અભિનેત્રી હેમાલી બેન વિશાલ માલવિયા દ્વારા મળેલ સાથ અને સહકારથી સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુવર સેવા સમિતિ ના માધ્યમ થી સન્માન કાર્યક્ર્મ યોજાયેલ જેમાં કોરોના જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે પોતાના પરીવાર ની જેમ સતત સેવા બજાવી પોતાની પર્વા કર્યા વિના સતત સેવા બજાવતા ૧૦૮ ની વેરાવળ સોમનાથ ની ટીમો એમ્બ્યુન્સ ની સેવા બજાવી રહેલા એમ્બ્યુન્સ સંચાલકો ને સિટી આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મળતી માહિતી મુજબ વેરાવળ સોમનાથ માં વર્ષો થી માનવ સેવા ની જ્યોત પ્રટાવીને સતત અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ જેવી કે ગરીબ પરિવાર માટે તેમજ ગરીબ પરિવાર ની દીકરી ઓને મદદત રૂપ કર્યો મેડિકલ સારવાર અર્થે ની શુંલક કેમ્પ જેવા કાર્ય કરી સેવા બજાવી રહેલા મુંબઈ વસઈ રહેતા ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મીના બેન મીના બેન હરબન્સ સિંગ નગી અને ગુજરાતી રંગભૂમિ માં અભિનય અને કલા સાથે નારી રત્ન એવોર્ડ થી સન્માનીત હેમાલી બેન વિશાલ ભાઈ માલવિયા રાજકોટ દ્વારા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુવર સેવા સમિતિ દ્વારા હરેશ ભાઈ બામણીયા અને શલેશ ભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સત્કાર સમારંભ માં કોરોના મહામારી ના દિવસો માં સતત સેવા બજાવી રહેલા ૧૦૮ ના પાઇલોટ વિજય ગિરિ બાપુ ઈ એમ ટી કંચન બેન તેમજ પાઇલોટ ગોવિંદ ભાઈ આર ભગત સહિત કુલદીપ ભાઈ તેમજ એમ્બ્યુન્સની ટીમ કાસમ ભાઈ કાજી રામ ઔર રહીમ સેવા ટ્રસ્ટ સરમણ ભાઈ શલેશ ભાઈ બાબરીયા કે જે સિટી સ્કેન સબ્બિર ભાઈ માજોઠ એકતા એમ્બ્યુન્સ ના યુસુફ ભાઈ ગામેતી હરેશ ભાઈ બામણીયા જાવેદ ભાઈ ગામિતી હરનિશ સોની જય સોમનાથ એમ્બ્યુંલેન્સ સહિત ની ટીમ નું સટીપિકેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ ઉપસ્થિત શલેશ ભાઈ બારડ જે ગીર સોમનાથ જિલ્લા દીકરી ઓને એજ્યુકેશન બાબતે કોઈ મુશ્કેલી તકલીફ ના પડે તે હેતુ થી એજ્યુકેશન એન્ડ કોમ્યુટર જ્ઞાન આપી સમાજ ની દીકરી ઓને કોઈ ની મોહતાજગી ન રહે તે હેતુથી વિશેષ જ્ઞાન સાથે માર્ગદર્શન આપતા શલેશ ભાઈ બારડ ને મોમેન્ટ આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર કાર્યકર્મ ને સફળ બનાવવા માટે હરેશ ભાઈ બામણીયા યુસુફ ભાઈ ગામેતી હરનિશ સોની અને શબ્બીર ભાઈ અને સોની યોગેશ ભાઈ પી સતિકુવર્ દ્વારા આ સનમાન સમારોહ પ્રસંગે સુંદર રીતે આયોજન કરવા મુંબઈ વસઈ રહેતા ગુજરાતી અભિનેત્રી રાજેશ્રી મીના બેન હરબન્સ સિંગ નગી તેમજ ઇન્ટર નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી હેમાલી બેન વિશાલ માલવિયા દ્વારા પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થયેલ
