Gujarat

વેલનાથ યુથ ફાઉન્ડેશન  અમરેલી દ્વારા ભરતભાઇ મકવાણા નું સન્માન કરવામાં આવ્યું

સવિનય સાથ જણાવવાનું કે ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રદેશ મંત્રી
તરીકે અમરેલી કોળી સમાજના આગેવાન ભરતભાઈ મકવાણા ની વરણી થતા વેલનાથ યુથ ફાઉન્ડેશન
અમરેલીના આગેવાનો હરેશભાઇ  જાદવ કુરિયા.રમેશભાઈ મોરવાડિયા.
ધનજીભાઈ મકવાણા.ભરત ભાઈ કોરડીયા.કલ્પેશભાઈ ચૌહાણ.પરેશભાઈ મકવાણા.તુષારભાઈ માન્ડલીયા.રમેશ ભાઈ  ચૌહાણ.સંજયભાઈ સુરાણીયા. વશરામ ભાઈ મોરવાડિયા.જગદીશભાઇ ચાવડા વિગેરે આગેવાનોએ પુષ્પગુચ્છ ને હાર
પહેરાવી સ્વાગત કરેલ હતું
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220729-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *