Gujarat

શિક્ષક દિન નિમિત્તે શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલ

શિક્ષક દિન નિમિત્તે શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં SVEEP પ્રવૃત્તિ અંતર્ગત મતદાર જાગૃતિ માટે શિક્ષક ભાઈઓ દ્વારા ‘VOTE FOR A BETTER INDIA’ ના સ્લોગન સાથેની આકર્ષક રંગોળી બનાવી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રેરક પ્રયાસ કરાયો હતો .કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પણ આ રંગોળી નિહાળી મતદાર જાગૃતિ અંગેના આ નવતર પ્રયોગને બિરદાવ્યો હતો.

photo-story-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *