Gujarat

શ્રી અર્ણેજ બુટભવાની મંદિર ખોરજ વતી છેલ્લા ૧૫ વર્ષ થી ભવનાથ મહાદેવ જુનાગઢ માં એક ધારી પ્રસાદ રૂપે સેવા આપતી

શ્રી અર્ણેજ બુટભવાની મંદિર ખોરજ વતી છેલ્લા ૧૫ વર્ષ થી ભવનાથ મહાદેવ જુનાગઢ માં એક ધારી પ્રસાદ રૂપે સેવા આપતી સંસ્થા. જેનો અચૂક લાભ લેવો.

શ્રી અરણેજ બુટ ભવાની મંદિર વતી શ્રી ખોરજ ગામ ના ગ્રામ જનો .
.જાદવ મનુભાઈ. રાજાભાઈ.
. મિસ્ત્રી ગોરધનભાઈ
. બારડ ઘનશ્યામભાઈ.
. બિલોલા ગંભિરભાઈ.
.વાઘેલા પ્રવિણસિંહ.
.જાદવ રામસંગભાઈ.
આ બધા ગ્રામજનો તથા સમસ્ત ખોરજ ગામ ના સાથ સહકારથી શ્રી ભારતી બાપુ ના અન્નક્ષેત્ર માં છેલ્લા ૧૫ વર્ષ થી એકધારી માત્ર સેવા ના અર્થ થી સેવા કરી રહ્યા છે. તો તેમના તરફથી દર વર્ષે મહાશિવરાત્રી ના મેળા માં તેમની આ સેવાનો અનેરો લાભ લેવો. આ વખતે મહાશિવરાત્રી માં મેળામાં અંદાજિત ૬ થી ૭ લાખ ભાવિક ભક્તોએ દર્શન નો લાભ લીધો. .
હર હર મહાદેવ

ગિરીશ સુથાર કડી.

IMG-20220302-WA0012-2.jpg IMG-20220302-WA0011-1.jpg IMG-20220302-WA0010-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *