Gujarat

શ્રી કોટીયક  પ્રભુના  પ્રાગટ્ય દિનની કઠલાલમાં ધામધૂમ પૂર્વક ઉજવણી

મકસુદ કારીગર,કઠલાલ
સમસ્ત ખડાયતા સમાજના ઇષ્ટદેવ શ્રી કોટીયક  પ્રભુના પ્રાગટ્ય દિન પ્રસંગે સમસ્ત કઠલાલ ખડાયતા વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે  શ્રી    કોટીયક પ્રભુની વિશેષ આરતી ઉતારવામાં આવી હતી
અને આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, અનારા સરપંચ શ્રીમતી શિલ્પાબેન શાહ, કઠલાલ નગરપાલિકા સદસ્ય  મિતેશભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

IMG-20221107-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *