Gujarat

 સંખેડા પોલીસ સ્ટેશન ખાતે ડી વાય એસપી  ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

સંખેડા પોલીસ મથકે સાંતી સમિતિ ની મીટીંગ યોજાઈ જેમાં હિન્દૂ મુસ્લિમ બન્ને પક્ષ ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા . ડી વાય એસ પી પટ્ટણી તેમજ ઈન્ચાર્જ  સી પી આઈ  તેમજ પી.એસ.આઈ  ની આગેવાની હેઠળ મીટીંગ યોજાઈ. રમજાન ઈદ તેમજ પરશુરામ જયંતિ અને અખાત્રીજ ના ભનડારા ના પર્વ ને લઇ શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલ માં ઉત્સવ ઉજવાઇ કાયદો વ્યવસ્થા જળવાઈ તેમ જણાવવામાં આવ્યું હતું
શાંતિ સમિતિની બેઠકમાં સખેડા હિન્દુ  મુસ્લિમ સમાજના આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220502-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *