Gujarat

સાવરકુંડલા શહેરમા વોર્ડ નંબર ૭ ના કાઉન્સિલરો પોતાના વોર્ડના વિકાસ અને મેઈન્ટેનન્સ માટે ખડેપગે તૈયાર.. આ વિસ્તારના રહીશોને આ વિસ્તારમાં પાણી ભરાવાની કોઈ સમસ્યા ન થાય તે માટે ચાલુ વરસાદે પણ કામગીરી કરતાં પ્રસ્તુત તસવીરમાં વોર્ડ નંબર ૭ ના નગરસેવક સોહિલ શેખ નજરે પડે છે

સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)

———————————————————————
સાવરકુંડલા ના વોર્ડ નં-૭ માં નગરસેવકોની રજુઆતથી ચોમાસા પહેલા પાણીના (પ્રિ-મોન્સૂન કામગીરી) નિકાલ માટે નેરા ઊંડા ઉતારવામાં આવ્યા તેમજ રોડ રસ્તાઓ પર પાણી ન ભરાય તેવી રીતે સાફ કરાવવામાં આવ્યા હતા. વોર્ડ નં-૭ ના નગરસેવકો રાત દિવસ કે ઠંડી વરસાદ કાંઈ પણ જોયા વગર વિસ્તારને સુંદર અને સુવિધાઓ વધારવામાં તત્પર રહે છે તેવામાં ચાલુ વરસાદમાં પણ કામગીરી કરી રહેલા નગરસેવક સોહીલ શેખની એક તસ્વીર સામે આવી હતી…

IMG-20220609-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *