હાર્દિક કાનાબાર પ્રાચી
અવિરત મેઘસવારી થી નીચાણવાળા વિસ્તારો મા પાણી ભરાયા
સુત્રાપાડા તાલુકામાં આજે બીજા દિવસે પણ મેઘ સવારી યથાવત રહેતા અનેક નદી નાળા બે કાંઠે થયા હતા તો સુત્રાપાડા ના અમરાપુર ગામે ભારે વરસાદ થી ગામ મા તેમજ મુખ્ય માર્ગો પર ગોઠણ દુબ પાણી ભરાયા હતા તો ભારે વરસાદ થી અમરાપુર થી સરા જતા રસ્તા પર ના કોઝવે પર અંદાજે 5 ફૂટ જેટલું પાણી ચડી જતા સરા ગામ સંપર્ક વિહોણું થયું હતું

