Gujarat

સુત્રાપાડા ના ધામળેજના દરિયામાં ભારે કરંટ 6 થી 8 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા…

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
5 દિવસ ની ભારેથી અતિભારેથી વરસાદ ની આગાહી પગલે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે ધામળેજ, સુત્રાપાડા સહિતના બંદરો પર સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે અને 6 થી 8 ફૂટના ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

IMG-20220704-WA0517.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *