Gujarat સેપા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો Posted on September 3, 2022 Author Admin Comment(0) માંગરોળ (શીલ) માંગરોળ તાલુકા સેપા ગામે સેવા સેતુ કાર્યક્રમ મામલતદાર શ્રી દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરકારની વિવિધ સેવાઓ જેવી કે આવકના દાખલા કાઢવા સહિતની સેવાઓનો લાભ લાભાર્થીઓએ લીધો હતો. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.