Gujarat

સોમનાથ થી યાત્રાધામ અંબાજી સ્લીપર એસ.ટી બસ સેવા સાજે  ૬ : ૫૦ સોમનાથ થી ઉપડશે 

યાત્રાધામ થી યાત્રાધામ ને જોડતી  એસ ટી સેવા માટે ના ઉદેક્ષય ને સાર્થક જુનાગઢ વિભાગે કરીને સોમનાથ અંબાજી રૂટ ની એસ ટી બસ સેવા સાંજે ૬.૫૦ વાગ્યે ઉપડશે જે વેરાવળ થી સાંજે સાત વાગ્યે ઉપડશે જે કેશોદ જુનાગઢ જેતપુર રાજકોટ ચોટીલા અમદાવાદ ગાંધીનગર વડનગર થઈને  અંબાજી પહોચશે ત્યારે મુસાફરો ને ધ્યાન માં રાખી આ બસ સેવા ના રૂટ વાયા અમદાવાદ હિંમતનગર ઈડર થઈને અવર જવર થાય તે હેતુથી  માંગ ઉઠી અને અંબાજી થી સાંજે ૫.૦૦વાગ્યા આસપાસ ઉપડે તો અમદાવાદ થી રાત્રે જુનાગઢ  સોમનાથ તરફ જવા માટે સલીપર એસ ટી બસ સેવા  નો લાભ મળે તે હેતુથી મુસાફરો દ્વારા આ બસ સેવા અમદાવાદ હિંમતનગર ઈડર થઈને અવર જવર થાય અને સાંજે પ વાગ્યે અંબાજી થી સોમનાથ ઉપાડવાની   માંગ  ઉઠી છે

IMG-20220417-WA0104.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *