Gujarat

* હું સોનલ ડાંગરીયા આજ ની દિકરીઓ ને સંદેશ આપવા માંગું છું *

*કોઈપણ માતા – બહેન – દિકરીએ આ લેખ ઉપરથી ખોટું નથી લગાડવાનું પણ 💯% સમજવાનું છે*
*આજે આપણે દીકરી માટે સાસરુ કેવું શોધી એ છીએ??*
– *બધું સુખ હોય*
– *પૈસાદાર હોય*
– *જમાઈ સારો હોય*
– *ભણેલો હોય*
– *દેખાવડો હોય*
અને
– *એકલો હોય*
*મોટા ભાગે છોકરી ઓ પણ આવું જ કંઈક ઈચ્છતી હોય છે*
*દીકરી રાજ કરે પણ કોની સાથે*??
*ઘર માં સભ્યો જ વધારે ના હોય તો*
ત્યારે
*માતા પિતા એ કેવું ઇચ્છવું જોઈ એ*??
*દરેક સમાજ ને*
*💯 % સોના જેવો શ્રેષ્ઠ સંદેશ*
*ઘણો બધો સમય કાઢી*
અને
*આ સંદેશ બનાવવા માં આવ્યો છે તો મહેરબાની કરી ને આખો અહેવાલ વાંચજો*
અને
*તમામ બહેનો – દીકરી ઓ*
*માતા ઓ તથા વડીલો ને શેર કરજો*
*દીકરી ઓ ને પણ સાચી શિખામણ આપજો
*આ લેખ છેલ્લે સુધી વાંચવા આપ સૌને વિનંતી છે*
*જેના દીકરા*
અને
*વહુ*
*જેની દીકરી*
અને
*જમાઈ*
*તેમજ સાસરી વાળા ઓ વચ્ચે સંપ કોઈ પણ કારણસર રહેતો ના હોય*
અને
*જીવનભર છુટા પડવા ની નોબત આવે છે તેના માટે જવાબદાર કોણ*??
*દીકરો*
કે
*દીકરી*????
*દીકરા ના માતા – પિતા*
કે
*દીકરી ના માતા-પિતા*????
*આ નક્કી કરવા નું હું વાંચકો પર છોડું છું*
*એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે*??
*તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો*
*હા બેટા*
*તું અહીયા શું છે*??
*તો દિકરી એ જવાબ આપ્યો*
*હું અહીંયા દિકરી છું*
*તો તેના બાપે કહ્યું કે બેટા અહીં તું દિકરી જ છે*
પણ
*ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવા ની છે*
૧) *પત્નિ*
૨) *દિકરી*
૩) *મા*
૪) *ભાભી*
૫) *જેઠાણી કે પછી દેરાણી*
*આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા*
ત્યાં
*વધારે જણાં સાચવશે*
પણ
*ખાલી તારી સાસરી ના માણસો સાથે તારો વહેવાર કેવો છે તે ઉપર બધો આધાર છે*
*બીજું કે અહીં તો મેં તને ૨૦ કે ૨૫ વરસ સાચવી*
એટલે
*અહીં તો ટૂંકા સમય માટે જ હતી બેટા*
*એ ઘર તો તને આખી જિંદગી નું નામ આપે છે તો*
ત્યાં
*તારે બધાને સાચવવાના છે*
*જો તું સાચવીશ તો જરૂર એ તને ૧૦ ગણું સાચવશે*
*પિતા એ પછી કાન માં દિકરી ને કહ્યું કે :*
*બેટા જો કોઈ ને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે*
*તારે જિંદગી માં દુ:ખી ના થવું હોય તો તેનો મંત્ર છે*
*આખા જીવન ભર દુ:ખ નહી આવે*
*તો દિકરી એ કહ્યું :*
*એવું શું છે પપ્પા*??
*તરત જ પિતા એ કહ્યું કે*
૧) *પિયર ઘેલી ના થતી*
૨) *તારી મમ્મી નુ ક્યારેય ના સાંભળતી*
*મમ્મી ઓ એ થોડું સમજવા ની જરૂર છે*
*મમ્મી ઓ દિકરી ના સુખી સંસાર માં દખલગીરી કરી ને શું સાબિત કરવા માંગે છે એ નથી સમજાતું*
*અગર તમે દિકરી ના ઘર માં દખલગીરી કરશો તો તમને ફાયદો શું થવાનો છે*??
*આમ કરવા થી ઉલટા નું છૂટું કરવા ની નોબત આવે છે*
અને
*પછી બન્ને પક્ષના વડીલો ની સહમતી થી આપસી લેણદેણ પતાવીને છુટું થાય છે*
*હવે દિકરી ના માતાપિતા વળી પાછો કોઈ નવો મુરતિયો શોધવાના કામે લાગી જાય છે*
*હવે એમાં તકલીફ એ થાય છે કે પહેલીવાર માં જેમ મનપસંદ મુરતિયો મળ્યો હતો એ હવે બીજીવાર માં થોડું જતું કરવું પડે છે*
અને
*પછી શરૂ થાય છે*
“ઘરસંસાર ભાગ ૨”
*હવે તો દિકરી ના બીજીવાર ના લગ્ન હોય*
એટલે
*નથી દિકરી કંઈ બોલી શક્તિ કે નથી દિકરી ની મમ્મી*
“ઘરસંસાર ભાગ ૨”
*માં દખલગીરી કરી શકતી*
ત્યારે
*સમજાય છે કે આના કરતાં તો*
“ઘરસંસાર ભાગ ૧”
*એકદમ સારું હતું*
પણ
*હવે શું થાય હવે તો નીભાવ્યે જ છૂટકો છે*
એટલે
*મારી માતા ઓ ને ખાસ બે હાથ જોડી ને વિનંતી છે કે દિકરી ની સગાઈ આપણાં બધા ની સહમતી થી કરીએ છીએ*
*આપણું કામ ફક્ત દિકરી ને સારું સંસ્કારી સાસરૂ શોધી આપવા નું હોય છે*
પછી
*પોતાનો ઘરસંસાર કઈ રીતે ચલાવવો એ દિકરી ઉપર છોડી દઈશું તો દિકરી પણ સુખી*
અને
*આપણે પણ સુખી*
બાકી
*દખલગીરી જ કરવી હોય તો*
“ઘરસંસાર ભાગ ૨”
*માં પણ સુખી નહીં રહે*
*અરે ઘણાં લોકો તો એટલે સુધી ચડામણી કરે કે*
૧) *સવારે વહેલા નહી ઉઠવાનું*
૨) *કામ ઓછું કરવાનું*
૩) *સાસુ ને સામે થવાનું*
૪) *જેઠાણી નું સહન નહી કરવાનું*
૫) *કુમાર ને કહેવાનું કે દર રવિવારે બહાર હોટલ માં જમવા લઈ જાય*
૬) *ફરવા માટે લઈ જાય*
*મારૂં કહેવા નું એજ છે કે આટલી દખલગીરી કરીને આખરે નુકશાન સહન કરવા નું તો દિકરી ને ભાગે જ આવે છે*
*તો મારી દરેક દિકરી ઓ ને બે હાથ જોડી ને વિનંતી છે કે તમારા ઘરસંસાર માં સુખી રહેવું છે કે દુઃખી*??
*અગર ઘરસંસાર માં જો સુખી રહેવું હોય તો તમારે*
*થોડું કડક થવું પડશે કે જો પોતાની મમ્મી ઓ આવી રીતે દખલગીરી કરે તો*
*કડક શબ્દો માં કહી દેવું કે*
૧) *મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું*
૨) *હું હવે પરણી ગઈ છું*
૩) *મારે સાસરા માં શું કરવું*
અને
૪) *શું ન કરવું એ બધું હવે મારા પર છોડી દો*
*આટલા શબ્દો દિકરી ઓ બોલશે તો મને નથી લાગતું કે કોઈ*
*દિકરી ના ઘરસંસાર માં વિધ્નો આવી શકે*
*કંઇ પણ વાત હોય તો*
– પતિ
– સાસુ
– સસરા
– દિયર
– નણંદ
– જેઠ
– જેઠાણી
– દિયર
– દેરાણી
*ને પોતાના સમજી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરતી  રહેજે*
*તારા જીવન માં દુ:ખ ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું*??
*દિકરી તરત બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમ નું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તે જ મારો પરીવાર*
અને
*એ જ  મારા સાચા*
*માતા – પિતા છે*
અને
*દિયર મારો નાનો ભાઇ છે
*જેઠ મારા મોટા ભાઇ*
અને
*બાપ સમાન છે*
*દેરાણી મારી બહેન છે*
*જેઠાણી મારી મોટી બહેન છે*
અને
*મા સમાન છે*
અને
*નણંદ મારી લાડકી દિકરી છે*
*હા પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ધણું ફાવશે*
*હું આખી જિંદગી આ યાદ રાખીશ*
અને
*દરેક દિકરી ને આમ જ કરવા ની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવા નું છે આપણા પિયરીયા ને નહીં*
*જે મજા સંપી ને રહેવા માં છે તે અલગ માં નથી*
*દરેક દીકરી ને આવી સલાહ મળે તો કોઈ દીકરી ના જીવન માં દુઃખ તો આવે જ નહીં*
*દરેક માતા – પિતા*
અને
*ખાસ કરી ને દીકરી ઓ એ વાંચવા જેવુ*
અને
*જીવન માં ઉતારવા જેવું છે*
*હાલ ની દરેક દીકરી ને આ લેખ સમર્પિત*
*તો કોઈક ની દિકરી ના ઘરસંસાર માં ભંગાણ ન પડે*
*કોઈ માતા – બહેન – દિકરી ના ઉપર આ લેખ નથી લખ્યો*
પણ
*સમાજ માં એક સારો સંદેશ પહોંચે એટલા માટે*
“મન કી બાત”
*આપ સૌની સમક્ષ મૂકી છે*
રિપોર્ટર સોનલ ડાંગરીયા

Screenshot_20220705-125836_Chrome.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *