Gujarat

અમરેલી SBI Head Branch દ્રારા “આઝાદી કા અમૃત” મહોત્સવના ઉપક્રમે આયોજીત સાયબર ક્રાઈમ જાગૃતી  સેમીનાર

અમરેલી SBI Head Branch દ્રારા “આઝાદી કા અમૃત” મહોત્સવના ઉપક્રમે આયોજીત સાયબર ક્રાઈમ જાગૃતી  સેમીનારમાં અમરેલી જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી એચ.કે.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ.એમ.એમ.પરમાર તથા ટીમ દ્રારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ખાતાધારકો તથા કર્મચારીઓને સાયબર ગુન્હેગારો દ્રારા આમ નાગરિકો સાથે નાણાકીય છેતરપીંડી કરવા સારુ અજમાવવામાં આવતી જુદીજુદી તરકિબોથી વાકેફ કરવામાં આવ્યા તેમજ આવા બનાવો સામે સાવચેતી તથા સલામતી રાખવા માટે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *