Gujarat

અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદની મિટિંગ પૂર્ણ થયાની સાથેજ પ્રથમ વખતજ ભાજપ પરિવાર દ્વારા જિલ્લા પ્રમુખો પત્રકારોનું સન્માનિત કરવામાં આવ્યા 

અમરેલીમાં શહેર ભાજપ કારોબારી બેઠકમાં નવનિયુકત પત્રકાર એકતા પરિષદના હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું  ભાજપ કારોબારી મિટિંગમાં અમરેલી જિલ્લા પત્રકાર પરિષદના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ નું સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી ના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી ના વરદ હસ્તે સન્માન કરાયુ હતું તથા પત્રકાર પરિષદ જિલ્લાના પ્રમુખ ભાવેશભાઈ વાઘેલાનું  ગુજરાત ભાજપ યુવા ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણીના વરદહસ્તે શાલ ઓઢાડીને સન્માનીત કરવામાં આવ્યું
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220726-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *