વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
કહેવાય છે કે ગાંધીનું ગુજરાત મહાત્મા ગાંધીના ગુજરાતની અંદર આજે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બુટલેગરો બેફામ બન્યા છે…..
ખાંભા શહેરમાં અનેક એવા વિસ્તાર છે કે જા શેરીએ-શેરીએ દારૂ ના અડ્ડા ચાલી રહ્યા છે જો કે અહીં પોલીસ પણ કોઈ કાર્યવાહી ન કરતી હોય કેવું લાગી રહ્યું છે….
ગુજરાત ભરમાં એક એવો તાલુકો છે જયાં બુટલેગરોને કોઈ પણ કાયદા કાનુન બીક રહી નથી….
શહેરમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને બુટલેગરો બેફામ દારૂ…..
શું પોલીસ બૂટલેગરો સામે કાર્યવાહી કરશે ???


