Gujarat

અમરેલીમાં ઓરોમાં ઇન્સ્ટિટયૂટ વાર્ષિક ઉત્સવ ઉજવાયો

કથકનૃત્ય, વક્તવ્ય, નાટક વગેરે કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરાયું

અમરેલી ઓરોમાં ઇન્સ્ટિટયૂટ રવિવારના સાંજના ૬ થી ૮ શ્રી માતાજીની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મા સરસ્વતીની સ્તુતિ, કથકનૃત્ય, ગુંજ પલાણ, મહેમાનોનું સ્વાગત સ્વાતિબેન નવલક જોશીએ કર્યું હતુ બ્રહ્મા કથકનૃત્ય દિયા દોશી, દીવા કડછા, મૈત્રી રસપુત્રા એ રજુ કરેલ ગુજરાતી અસ્મિતા ઉપર વક્તવ્ય પોરીયા પાયલ દ્વારા આપવામાં આવેલ ઘર મારે પરદેશીયા કથક નૃત્ય મીરા વ્યાસ, ગુંજા પલાણ એ રજૂ કર્યું હતું નાટક પ્રકાશભાઈ પાધડાળ, આરતીબેન વાળા, કેતન જાની,કેયૂર મહેતા, નિમિષા સોલંકી, ભૂષણ જોશી, નિમેષ ઉપાધ્યાય, બેબી દીવા જેનું લેખક દિગ્દર્શન સ્વાતિબેન navalkatha જોશીએ દ્વારા કરવામાં આવ્યું હતું કથક નૃત્યમાં કોરિયોગ્રાફી મીરાબેન વ્યાસ દ્વારા આપવામાં આવી હતી નગાડા સંગ ઢોલ બાજે કથક નૃત્ય મીરા વ્યાસ, ગુંજા પલાણ અને આર્ચી ખેતાણીએ રજુ કરેલ તેરી મિટ્ટી મેં મિલજવા કેતનભાઇ, ધેર્યાં ભાવસાર, આર્યન મકવાણા, મીત સોલંકી, શુભ ત્રિવેદી લકુમ હિરલ, ગેવરીયા પરીતા, ધ્વનિ, દિયા, ધારા, સ્વાનીએ રજૂ કર્યું હતું આ કાર્યક્રમમાં પીજીવીસીએલનાં એન્જીનિયર્ શ્રી કડછા ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220307-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *