Gujarat

અમરેલીમાં વિવિધ જગ્યા એ ફાયર વિભાગ દ્વારા દુકાનો ને સીલ માર્યા 

અમરેલી માં  ફાયર વિભાગ દ્વારા હાઇકોર્ટ ના નિયમ મુજબ વિવિધ કોમર્શિયલ કોમ્પલેક્ષ ને  શીલ કરવામાં આવ્યા
અમરેલી શહેરના  કોમર્શિયલ કોમ્પ્લેક્ષો ને ફાયર વિભાગ દ્વારા શીલ લગાડવવા માં આવ્યા અમરેલી શહેરમાં નાગનાથ મંદિર પાસે આવેલા ધારા કોમ્પ્લેક્ષને ફાયર વિભાગ દ્વારા ૭ દુકાનો ને શીલ માંરવા માં આવ્યા અને દુકાનો પર નોટીસ લગાવી ને કોમ્પ્લેક્ષ ની દુકાનો ને શીલ કરી
ત્યાર બાદ કેરીયા રોડ પર આવેલા શિવમ હાઈટ્સ કોમ્પ્લેક્ષ ની દુકાનો ને  સીલ કરવામાં આવી શિવમ હાઈટ્સ ની ૧૨ દુકાનો ને ફાયર વિભાગ દ્વારા સીલ મારવા માં આવ્યા બધીજ દુકાનો પર નોટીસ મારવામાં આવી તેમજ સીલ કરવા જતા દુકાનદારો દ્વારા આનાકાની કરાઈ હતી સ્ટેશન ફાયર ઓફિસર હરીકૃષ્ણ દાન ગઢવી દ્વારા કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી તેમની સાથે વાયરલેશ ઓફિસર હરેશભાઈ સરતેજા, હિમાંતભાઈ બાંભણીયા, હર્ષપાલ સિહ ગઢવી, જયવંતસિહ ગઢવી સહિત હાજર રહ્યા હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220302-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *