Gujarat

અરજદારોએઆગામીતા. ૦૪/૧૦/૨૦૨૨પહેલાસબડિવિઝનલમેજિસ્ટ્રેટશ્રી, ધ્રોલનીકચેરીખાતેઅરજીકરવાનીરહેશે

જિલ્લાનાધ્રોલતાલુકામાંઆગામીદિવાળી નુતનવર્ષનાતહેવારોનેઅનુલક્ષીનેમર્યાદિતજથ્થામાંફટાકડાસંગ્રહકેવેચાણમાટેપરવાનાનીજરૂરિયાતહોયતેવાઅરજદારોએનિયતનમૂનાઓમાંજરૂરીઆધાર-પુરાવાઓસાથેનીઅરજીસબડીવિઝનલમેજિસ્ટ્રેટઅનેપ્રાંતઅધિકારીશ્રી, ધ્રોલકચેરી, તાલુકામહેસુલસેવાસદન, બીજોમાળ, જામનગર-રાજકોટહાઈવે, ધ્રોલખાતેઆગામીતારીખ૦૪/૧૦/૨૦૨૨સુધીમાંરજૂકરવાનીરહેશે. અરજીરજૂકર્યાથીનિયમઅનુસારતપાસઅધિકારીશ્રીનોઅભિપ્રાયમેળવીપરવાનોઆપવાઅંગેનીકાર્યવાહીહાથધરીશકાશે. આગામીતા.૦૪/૧૦/૨૦૨૨બાદરજૂથયેલફટાકડાસંગ્રહકેવેચાણમાટેનાપરવાનાબાબતનીઅરજીઓકોઈપણસંજોગોમાંવિચારણામાંલેવામાંઆવશેનહીં, તેમસબડીવીઝનલમેજિસ્ટ્રેટશ્રી, ધ્રોલનીયાદીમાંજણાવવામાંઆવ્યુંછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *