Gujarat

જામનગરજિલ્લાનાબેડતથાસોયલગામનાટોલનાકાપરથીપસારથતાવાહનોજોગજાહેરનામું

જામનગરનેમળેલસત્તાનીરૂએહુકમકરેલછેકેજામનગરજિલ્લાનાબેડતથાસોયલગામપાસેઆવેલટોલનાકાઓપરથીપસારથતાટોલટેક્ષચુકવવાપાત્રતમામવાહનોનાચાલકોએતેમનુંવાહનટોલનાકાપરઠરાવેલનિશ્ચિતજગ્યાએથોભાવવુંતથારાજ્યસરકારેનક્કીકરેલટોલટેક્ષચુકવીતેનીપહોંચમેળવીઅથવાનિયમાનુસારમુક્તિમળવાપાત્રહોયતોતેઅંગેનુકાર્ડકેપાસટોલપ્લાઝાનાકર્મચારીકેએજન્ટનેબતાવીનેત્યારબાદજટોલનાકુંપસારકરવું.

આઉપરાંત, ઉપરોક્તટોલનાકાઓનજીકઆવેલજમીનનામાલિકોએવાહનોટોલનાકામાંથીપસારથવાનેબદલેપોતાનીખાનગીમાલિકીનીજમીનમાંથીબાયપાસથઇશકેતેવોકોઇબાયપાસરસ્તોવાહનચાલકોનેપુરોપાડવાપરપણપ્રતિબંધફરમાવેલછે. આહુકમનોઉલ્લંઘનકરનારનિયમાનુસારસજાનેપાત્રથશે.

રાજ્યસરકારનાપ્રવર્તમાનનિયમોનુસારઅનેજાહેરનામાંઓથીજેવાહનોનેટોલટેક્ષચુકવવામાંથીમુક્તિઆપવામાંઆવેલહોયતેવાવાહનચાલકોનેઆજાહેરનામાંનીજોગવાઈલાગુપડશેનહિ. જેહુકમઆગામીતા. ૧૪નવેમ્બરસુધીઅમલમાંરહેશેતેવુંઅધિકજિલ્લામેજીસ્ટ્રેટશ્રીભાવેશભાઈએન. ખેરનીયાદીમાંજણાવવામાંઆવ્યુંછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *