આજરોજ કુકાવાવ મુકામે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી ની મનકી બાત કાર્યક્રમ નિહાળતા જિલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેન અને સૌરાષ્ટ્ર યુનિ. ના સનેટ મેમ્બર વિજય ડોબરીયા, પૂર્વ તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિલેશ સાવલિયા, પૂર્વ જિલ્લા યુવા મોરચા કારોબારી સભ્ય મહેશ દુધાત, અરવિંદ મુંધવા,ભાવનભાઈ ઝુંઝા, નારણભાઇ જાદવ, ચનાભાઈ જાદવ, ભરત સાનિયા, જીગ્નેશ સાટકા, ભરતભાઇ બાંભવા, સત્યજીત મુંધવા , દિનેશ સાકરીયા, વગેરે કાર્યકર્તાઓ




