મકસુદ કારીગર,કઠલાલ
આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે 27 માર્ચ વિશ્વ રંગ ભુમિ દિવસ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આથિઁક સહયોગ થી જય રણછોડ સાંસ્કૃતિક કલા મંડળ ને ફાળવવામાં આવેલ નાટક વીર માંગડા વાળો ખેડા જિલ્લામાં આવેલ ઠાસરા તાલુકાના મંજીપુરા ગામ ખાતે યોજવામાં આવેલ જેમાં દિપ પ્રાગટ્ય ગામના સરપંચ વિપુલ ભાઈ પટેલ તથા ડેપ્યુટી સરપંચ
તેમજ માજી સરપંચ શંકર ભાઈ અને ગામના અગ્રણી ઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ની શરૂઆત કરાઈ હતી.


