Gujarat

ઉત્કંઠેશ્વર મહાદેવ કબીર આશ્રમ ખાતે સપ્ત દિવસીય શ્રી બ્રહ્મનિરૂપણ મહાપુરાણ કથા યોજાઈ.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ કબીર આશ્રમ ખાતે આયોજિત સપ્ત દિવસીય શ્રી બ્રહ્મનિરૂપણ મહાપુરાણ કથામાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહી સંતજનોના આશિર્વાદ મેળવી પૂજા અર્ચના તેમજ આરતીનો લ્હાવો લીધો હતો.
આ પ્રસંગે કપડવંજ તાલુકા ભાજપ પ્રમુખ ધૂળસિંહ સોલંકી, મહામંત્રી  ગણપતસિંહ રાઠોડ,  દશરથભાઈ પટેલ,  નિલેશભાઈ પટેલ, રાજેશ શર્મા,  કનુભાઈ સોલંકી,  મૂળરાજસિંહ સોલંકી, રૂપસિંહજી,  રસ્મિભાઈ શાહ,  રાજેશભાઈ ઝાલા(જિલ્લા ભાજપ યુવા પ્રમુખ), પ્રવિણસિંહ સોલંકી એડવોકેટ,  જયંતિભાઈ સોલંકી વાધાવત,  વિનોદભાઈ, દોલતસિંહ, તથા ફુલજીના મુવાડા સરપંચશ્રી સહિત તાલુકા અને જિલ્લા ભાજપના સર્વે આગેવાનો સહિત કાશી સહીત સમગ્ર ભારત ભરના સંતો આ કથામાં વિશેષ ઉપસ્થિત રહી આશિર્વાદ પાઠવ્યા હતા.

07B15BE0-0D23-4F1C-89F8-6438B4635D57-768x428.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *