ગિરગઢડા
ભરત ગંગદેવ…
ઉના શહેરમાં આવેલ ગોવર્ધન નાથજીની હવેલીમાં વૈષ્ણવ સંજયભાઈ સોની દ્વારા વ્રજ કે હોરી રસિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના અ. સૌ. માધવી બેટી જી દ્વારા સુંદર રસિયા ફુલ ફાગ મનોરથ ઉજવવામાં આવ્યો હતો. આ તકે ઉનામાં મોટી સંખ્યામાં વૈષ્ણવે લાભ લીધો હતો તથા રસિયાનો આનંદ માણ્યો હતો.


