રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના સીકંદર પોરડા ગામ ખાતે જોગણી માતાજીના મંદિરે સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ ની સાકર તુલા કરવામાં આવી.દેવુસિંહ ચૌહાણે જોગણી માતાજીના દર્શન કરી આશીર્વાદ મળ્યા હતા.આ પ્રસંગે કઠલાલ ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,તાલુકા ભાજપ પ્રમુખ કિરણસિંહ ડાભી, જયંતીભાઈ સોઢા,અલ્પેશ ઝાલા,દીપકભાઈ ડાભી, પ્રવીણભાઈ,જીતેન્દ્રભાઈ ચૌહાણ, જીગ્નેશ પટેલ,મનહરભાઈ સેનવા તેમજ નટુભાઈ સોઢા તથા સંતો મહંતો અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણને તલવાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.


