ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સીદી સમાજ સેવીકા જસ્મીનબેન એ.મુરીમા દ્રારા છેલ્લા ઘણા સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ થતિ રહે છે જેમા નાત જાત ધર્મના ભેદભાવ વગર દરેક ને ઉપયોગી થવાના હેતુ થી સરકાર સાથે સંકલન થકી અનેક યોજનાઓ નો લાભ અપાવેલ હોય ત્યારે હાલ જરૂરિયાતમંદોના પરીવારજનો ને ઇ-શ્રમ કાડૅ અને ઇ નિર્માણ કાડૅ કાઢાવિ આપવાનો કાર્યક્રમ યોજાયો..
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ માં સમાજ સેવીકા જસ્મીનબેન એ.મુરીમા દ્રારા ઇ શ્રમ કાડૅ અને ઇ નિર્માણ કાડૅ નુ કેમ્પ તાલાલા જકાત નાકા બાગે રહેમત કોલોની મા તા 20/03/2022 થી 24/03/2022 સુધી ઇ શ્રમ કાડૅ અને ઇ નિર્માણ કાડૅ નુ કેમ્પ રાખવવામા આવેલ.તેમા બહોળી સંખ્યા મા લોકો એ લાભ લીધેલ હોવાનું સોશ્યલ એકટીવિસ્ટ અનિષ રાચ્છ નિ યાદી માં જણાવ્યું છે.


