Gujarat

ચોટીલા શાળા-૨ મા નોટબુક તેમજ પેન નું વિતરણ કરાયું..

ભણશે ગુજરાત  ને ધ્યાને લઈને દાતાઓ દ્વારા ચોટીલની કન્યાશાળા માં નિટબુકો અને પેન નું વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા..
ચોટીલા માં આવેલ શાળા નંબર 2 જે કન્યાશાળા તરીકે જાણીતી સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા ૫૦ થી વધુ જરૂરિયાત મંદ બાળકોને નોટબુકો તેમજ પેન નું વિતરણ મુંબઈ રહેવાસી સ્વ.હસમુખભાઈ.કે.સોલંકી દ્વારા સ્તકર્મ સેવા ગ્રુપના મોહિતપરમાર,કેતન ભાવસર સહિત મિત્રો ના હસ્તે કરવામાં આવતા બાળકો તેમજ શાળાના શિક્ષકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો..
રિપોર્ટર.વિક્રમસિંહ જાડેજા.ચોટીલા

IMG-20220709-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *