છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી mgvcl કચેરીમાં વીજ બીલ ભરવા માટે લોકોને કલાકો સુધી તડકામાં ઉભું રહેવું પડયું,, નસવાડી mgvcl ની બેદરકારી ના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં થી આવતા લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા, લાઈટ બીલ ની ધીમી ગતિએ ચાલતી કામગીરી થી લોકો ભૂખ્યા તરસ્યા ઉભા રહ્યા, Mgvcl ની બીલ ભરવાની ઓફિસમાં પંખા પણ નથી જેના કારણે ગરમીમાં લોકોને કલાકો સુધી ઉભું રહેવું પડયું,એક જ બીલ કાઉન્ટર હોવાથી વારંવાર લોકોની ભીડ જોવા મળે છે,,બે કાઉન્ટર ચાલું કરવામાં આવે એવી લોકોની માંગ,,
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર


