પંજાબ ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.તે દરમિયાન વડાપ્રધાન ના કાફલાને રસ્તામાં રોકી રાખી નરેન્દ્રભાઇ મોદી ની ગરિમાને ઠેશ પહોચાડવાનું કામ પંજાબ ની કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.જેને લઇ ગુજરાત ની તમામ ભાજપની મહિલા મંડળ ની બેનો દ્વારા રામધૂન નો કાર્યક્રમ રાખી નરેન્દ્રભાઇ મોદીના સમર્થન માં આવી હતી.અને નરેન્દ્રભાઇ મોદી નું આયુષ્ય લાંબુ થાય અને આ દેશ ની સેવા કરે એવી પ્રાથના કરવામાં આવી હતી,એમાં ઉપસ્થિત છોટાઉદેપુર મહિલા મુરચા પ્રમુખ સજ્જ બેન રાજપુત તેમજ શહેર મહિલા મોરચા ના પ્રમુખ ચેતનાબેન પડિયાં તેમજ શહેર મંત્રી મમતાબેન પટેલ તેમજ સગઠન મંત્રી કિષ્ના બેન રાઠવા તેમજ મહામંત્રી વૈશાલી બેન બારીયા તેમજ શોભાના બેન શોની તેમજ ઉપ પ્રમુખ સીમાબેન ભટ્ટ તેમજ કારોબારી સભ્ય સુનીતાબેન રાઠવા તેમજ તેજલ બેન દરજી તથા કાર્યકર્તા બેનો શહેર બેનો હાજરી આપી હતી,,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


