Gujarat

છોટાઉદેપુર પોલીસ મથક ખાતે નાયબ પોલીસ અધિક્ષક એવી કાટકડ ની ઉપસ્થિતિમાં.શાંતિ સમિતિની બેઠક યોજાઇ

તારીખ 1 જુલાઈ ના રોજ નગરમાં યોજાનાર ભગવાન જગન્નાથ જીની રથયાત્રામાં કોમી એકતા જળવાઇ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે છોટાઉદેપુર પોલીસ મથક ખાતે છોટાઉદેપુર નાયબ અધિક્ષક એવી કાટકડ તેમજ છોટાઉદેપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ કામળીયા ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ જેમાં હિંદુ મુસ્લિમના સમાજ ના  અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220628-200740_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *