Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના વનાર ગામ પાસેથી કિ.રૂ.૫૩,૧૬૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને સ્વીફટ ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યા.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી

તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…. જે અન્વયે એચએચ.રાઉલજી ઇન્યા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓની સુચના હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો
 છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે વનાર ગામ પાસે પ્રોહી-વોચ નાકાબંધી કરતા બે ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૫૩,૧૬૦/- તથા મારૂતી સ્વીફટ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૫,૬૭,૧૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220824-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *