Gujarat

જય ભવાની સૈક્ષણિક સંકુલ પ્રાચી દ્વારા વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરાઈ 

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ ખાતે આવેલી જય ભવાની શૈક્ષણિક સંકુલ દ્વારા આજ રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરાઈ હતી જેમાં શાળા ના 840 જેટલા વિદ્યાર્થી ઓ એ સિંહ ના મોરા પહેરી ગામ ના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને શાળા ના સંચાલક દ્વારા સિંહ વિસે જાગૃતતા આવે તેવો સંદેશ પાઠવ્યો હતો

IMG-20220810-WA0134.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *