Gujarat

જૂનાગઢમાં આવતી કાલે તા.૫ મેના રોજ મેયર શ્રી ગીતાબેન પરમાર વંદે ગુજરાત રથને પ્રસ્થાન કરાવશે

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજયમાં જનસેવાના વિવિધ કાર્યો થઇ રહયા છે.વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ મેયર શ્રી ગીતાબેન પરમાર જૂનાગઢ મહાનગરપાલીકા ખાતેથી જૂનાગઢ મહાનગર પાલિકા  શહેરી વિસ્તાર અંતર્ગત પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ બપોરે ૩.૩૦ કલાકે યોજાશે.રથ મારફતે લોકોને સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી તેમજ વિવિધ લાભો અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *