Gujarat

 તેઓનાં પરીવાર અને ગામના વડીલો તથા છોટાઉદેપુર જિલ્લાના રાજકીય અગ્રણીઓ, અને જય જવાન સૈનિક સંગઠન, અને માજી સૈનિક સંગઠન દ્વારા સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

છોટાઉદેપુર તાલુકાના કોલી ગામના
રાઠવા રતુભાઈ મોહનભાઈ
અને જેતપુર પાવી તાલુકાના કાવરા ગામનાં રાઠવા સોમાભાઈ છીતાભાઈ આ બે સૈનિકો દેશનાં  વિવિધ રાજ્યોમાં  દેશની સેવા કરી આજે સહી સલામત પોતાની જન્મ ભૂમિ ખાતે પરત ફરતાં  છોટાઉદેપુર  રેલ્વે સ્ટેશન ખાતે   બે નિવૃત સૈનીકોનું
હિન્દુ મુસ્લિમ ભાઈઓ તેમજ
 તેઓનાં પરીવાર અને ગામના વડીલો તથા છોટાઉદેપુર જિલ્લાના રાજકીય અગ્રણીઓ, અને જય જવાન સૈનિક સંગઠન, અને માજી સૈનિક સંગઠન દ્વારા
સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
વિઓ,,,
  છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન ખાતે  બે સૈનીકોનું ભવ્ય સ્વાગત કરાયા બાદ ઢોલ માંદલ અને ડી.જે સાઉન્ડ સાથે ભારે નાચગાન સાથે છોટાઉદેપુર નગરના રાજમાર્ગો ઉપર ફરી ડૉ બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડા ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવીને બન્ને  સૈનીકો વરઘોડા સ્વરૂપે તેઓનાં વતન ખાતે નાચતાં નાચતાં પહોચ્યો હતાં,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220403-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *