Gujarat

થરેલીના પૂર્વ સરપંચ અને કોળી સમાજના આગેવાન રામભાઈ બાંભણિયા ના માતૃશ્રી નું દુઃખદ અવસાન…

 ગિરગઢડા તા 28.
  ભરત ગંગદેવ
. સુત્રાપાડા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને થરેલી ના પૂર્વ સરપંચ તથા કોળી સમાજના આગેવાન રામભાઈ બાંભણિયાના માતૃશ્રી તેમજ સુત્રાપાડા તાલુકા પંચાયતના વર્તમાન ઉપપ્રમુખ શ્રીમતી લાભુબેન રામભાઈ બાંભણિયા ના સાસુ સ્વ: રાજીબેન ગોવિંદભાઈ બાંભણિયા નું તા.26/2/2022ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તે ભીખાભાઈ ના માતૃશ્રી તથા કુંવરબેન તથા વાસુ બેન ના માતૃશ્રી તથા  ઉજીબેન ના સાસુ તથા બિરજુ ભાઈ તથા જ્યોતિબેન તથા હાર્દિકભાઈ, ધર્મેશભાઈ, સુમિતભાઈ ના દાદી નું  અવસાન થયેલ છે.  સદગતનું બેસણું તા. 3/3/2022 ને  ગુરૂવારના રોજ સવારે  8થી સાંજના 5 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને થરેલી મુકામે રાખવામા આવેલ છે તેમજ ઉત્તર ક્રિયા તા.8/3/2022 ને મંગળવાર ના રોજ રાખેલ છે.મો 9574088222

IMG-20220227-WA0274.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *