દાંતા વિધાનસભા 10 ચુંટણીમા ચાર ઉમેદવાર વચ્ચે જંગ વિધાનસભા ચૂંટણી ના ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ વીતી જતા છેલ્લે ચાર ઉમેદવારો મેદાનમાં બચ્યા છે હવે જોવાનું રહ્યું કે કયો ઉમેદવાર અને કયા પક્ષનો ઉમેદવાર આ સીટ ઉપર વિજય બને છે
*૧. કાંતિભાઈ કાળાભાઈ ખરાડી કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવાર છે*
*૨. પારગી લાધુભાઈ ચંદાભાઇ બીજેપી તરફથી ઉમેદવાર છે*
*૩. બુંબડીયા મહેન્દ્રભાઈ કેસરાભાઈ આમ આદમી પક્ષ ના ઉમેદવાર છે*
*૪. ધ્રાંગી કાળાભાઈ માવાભાઈ તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે*
હવે સીધો જંગ ચાર ઉમેદવાર વચ્ચે છે હવે જોવાનું રહ્યો કે કયો ઉમેદવાર અને કયા પક્ષનો ઉમેદવાર કેટલા વોટ લઈ જાય છે અને કોન બાજી મારે છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


