ઊના – ધંધુકામાં કિશન ભરવાડની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી જેના અનુસંધાને ઉના પી.આઈ વી એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોઇપણ જાતના અનિચ્છનીય બનાવો ન બને તકેદારીના ભાગરૂપે પી.એસ.આઇ જે વી ચુડાસમાં, પી.એસ.આઇ એ એવી સાંખટ, હોમગાર્ડ કમાન્ડર કૈલૈશ ભટ્ટ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી જવાનો સાથે રહી ફ્લેગ માર્ચ યોજી હતી….


