Gujarat

પરિણીતાને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી દહેજની માંગણી કરવાના ગુન્હામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.

શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા કુરત્તા આરોપીઓ/કરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા રાજય જીલ્લાના નાસા કરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી માર્ગદર્શન આપેલ ય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ પેરોલ ફર્લો વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા ધારી પો.સ્ટે.ફ.૪૧/૫૯ IPC ક.૪૯૮(ક},૩૨૩, ૫૦૪ ૧૧૪ તથા દહેજ પ્રતિબંધ અધિ ૩,૭ વિ મુજબના કામે પરિણીતાને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી દહેજની માંગણી કરવાના ગુન્ત્રમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપીને ધારી મુકામેથી પકડી પાડેલ.
પકડાયેલ કી:
તાહિરભાઇ હનિકભાઇ સોઢા રહે.ધારી, સરસીયા રોડ, નવી વસાહત, પોલીસ લાઇનની પાસે, જી.અમરેલી
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લડ સાહેબ પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના જોડાયેલ હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220715-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *