સમગ્ર ગુજરાતમાં૧૯૬૨ જે GVK EMRI દ્વારા PPP મોડેલથી ગુજરાત માં કાર્યરત છે. આ દવાખાના દ્વારા પશુઓને પદ્ધત્તિસરની સારવાર માટે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા ઘટના સ્થળ પર જઈને ની:શુલ્ક સારવાર આપવામાં આવે છે.*
*કોડીનાર તાલુકા માં અત્યાર સુધી Panch Piplava MVD દ્વારા 10 ગામડા માં સેવા આપવામાં આવતી હતી તારીખ : 16/04/2022 થી મિતાજ અને મોટી ફાફડી ગામને MVD- પાંચ પિપલવા સાથે સાંકળી લીધું છે. આ સેવા ના શરૂ થવાના આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર શ્રી ડૉ. જતીન સંચાનિયા અને કો ઓર્ડીનેટર શ્રી રાહુલભાઇ ચૌહાણ ના નિર્દેશન નીચે દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી ડો. નવીનકુમાર યાદવ અને ડ્રાઇવર કમ ડ્રેસર મયુરભાઈ અને મીતાજ ગામ ના સરપંચ લાખાભાઇ તેમજ મોટી ફાફડી ગામના સરપંચ અરવિંદભાઈ થકી પ્રચાર કરવામાં આવ્યો હતો.*
અહેવાલ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
*આ તબ્બક્કે ફરતું પશુ દવાખાનું કંઈ રીતે સેવા આપે છે તેની વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી.એમ્બ્યુલન્સ ના સ્વાગત માટે ગામના સરપંચ શ્રી અને અન્ય ગ્રામ ના નગરજનએ પણ હાજર રહી જોડાઈને જાણકારી આપી હતી આ તકે અનિષ રાચ્છ સોશ્યલ એકટીવિસ્ટ વેરાવળ દ્રારા ગીર સોમનાથ જિલ્લાના લોકો વધુ મા વધુ ફોન નંબર 1962 નો ઉપયોગ કરી પશુ, પક્ષી ના જીવ બચાવવા જાગૃતિ લાવવા પ્રયત્ન કરે તેવુ એક યાદી માં ઉષાબેન મોરડીયા એ જણાવ્યું હતું*


