પાવીજેતપુર
વનવાસી સેવા સમાજ ટ્રસ્ટની સંચાલિત બી.એડ. કોલેજ પાવી જેતપુરના તાલીમાર્થીઓ દ્વારા આદિવાસી અકાદમી તેજગઢ ની એક દિવસીય મુલાકાત લેવામાં આવી હતી. અંદાજે ૫૦ જેટલા તાલીમાર્થીઓએ ભાષા કેન્દ્ર માં આવેલી લાઇબ્રેરી,
મ્યુઝિયમ,વસંત શાળા ,હર્બલ ગાર્ડન મુલાકાત લેવામાં આવી હતી આ સમગ્ર મુલાકાત માં આદિવાસી અકાદમીના પી.આર.ઓ.નગીનભાઇ રાઠવા ઉપસ્થિત રહ્યા આ મુલાકાત માં કોલેજ ના આચાર્ય ધર્મેન્દ્ર પટેલ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરુંપાડ્યુંહતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


