Gujarat

પીઠાઇ માં પીર શહીદ સૈયદ ખાજમ તાજમ બાવા રહમતુલ્લાહ અલયહ નો ઉર્સ ઉજવાયો.

મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના પીઠાઇ ગામ માં પીર શહીદ સૈયદ ખાજમ તાજમ બાવા રહમતુલ્લાહ અલયહ ના ઉર્સ ની ઉજવણી ધૂમ ધામ થી કરવા માં આવી.
જ્યારે  બાવા નું સંદલ સૈયદ અલી મીરા દાતાર ઉનાવા મહેસાણા થી પીઠાઇ આવી ને પેશ કરવા માં આવ્યું અને પીઠાઇ સૈયદ પરિવાર તરફ   સંદલ પેશ કરવા માં આવ્યો  ઉર્સ ની ઉજવણી માં બાવાના મુરીદો અને અકીદતમંદો મોટી સંખ્યા માં જોડાયા હતા અને મજાર પર ફૂલો ની ચાદર અને સંદલ પેશ કરી કોમી એકતા અને ભાઈચારા અંગે દુઆઓ માંગવા માં આવી હતી.

IMG-20220627-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *