Gujarat

પ્રાચીત તીર્થ ખાતે રામદેવજી મહારાજની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

હાર્દિક કાનાબાર પ્રાચી
મંદિર ખાતે પૂજાઅર્ચના ધ્વજારોહણ- શોભાયાત્રા, બટુક ભોજન સહિતના કાર્યક્રમ યોજાયા..
પ્રાચી તીર્થ…
 યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલ રામાપીર મંદિર રે ભાદરવી અગિયારસ  (ધજાગરા) નિમિત્તે રામદેવપીર બાપા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ  રામદેવજી મહારાજ ના મંદિરે  પૂજા અર્ચના કરવામાં આવેલ ત્યારબાદ ડીજે ના તાલે વિશાળ શોભાયાત્રા નીકળેલ જે  મંદિર થી માધવરાયજી મંદિર તેમજ શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ  પરત રામદેવપીર મંદિર ખાતે પહોંચેલ જ્યાં મંદિરે ધ્વજારોહણ કરવામાં આવેલ હતી. તેમજ બટુક ભોજન વગેરે આયોજન કરવામા આવ્યા હતા ..

IMG-20220906-WA0129.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *