ગિરગઢડા
ભરત ગંગદેવ
૫ સપ્ટેમ્બર ના રોજ ડૉ.સર્વપલ્લી રાધકૃષ્ણન્ નો જન્મદિવસ હોય આ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.ફાટસર શાળા માં પણ શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી.શાળા માં ધોરણ ૧ થી ૮ ના ૯૦ જેટલા બાળકો એ ભાગ લીધો.પ્રાથના સભા માં બાળકો ને આજના દિવસ વિશે શિક્ષકો દ્વારા માહિતી આપવામાં આવી.શાળા સ્ટાફ દ્વારા બાળકો ને નાસ્તો કરાવવામાં આવ્યો.આજના દિવસ માટે શાળા નું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું.
Attachments area

