Gujarat

બાબરીયા ગીર ગામે નૂતન શિવ મંદિર ના દેવતાઓ ની મૂર્તિ નો 3દીવસ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે..

ગિરગઢડા
    ભરત ગંગદેવ…
ગીર ગઢડા તાલુકાના બાબરીયા ગીર ગામે ઉદાસીન આશ્રમ માં પાતલેશ્વરમહાદેવ ની કૃપા થીઅનેતથાપુ. 108સંતશ્રી મથુરાદાસજી બાપુ નાઆશિર્વાદથીનૂતન શિવ મંદિર નું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જતા શિવજી અને દેવતાઓ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.1/5/2022નેરવિવાર થી 3દીવસ નો પ્રારંભ ગજાનંદ આશ્રમ માલશ્રમ ગુરુજી ના પ્રધાન આચાર્ય ની આગેવાની હેઠળ પ્રારંભ કરાશે જેમાં 26દંપતીઓ યજમાન પદે બીરાજસે પ્રથમ દિવસે હેમાદ્રી , પ્રયાસચિત કર્મે, પ્રધાન સંકલ્પ, ગણપતિ પૂજન, પુનીયવાચન, જલ યાત્રા, સ્થાપિત દેવો ની પૂજા, જલાધિવાસ, અગ્નિધીવાસ,. ધાન્યનિવાસ, વિધિ કરવામાં આવશે
બીજા દિવસે. સ્થાપિત દેવો નું પુજન, હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, નગર યાત્રા, પ્રસાદવાસ્તુ, શૈયાધીવાસ, આરતી કરશે
ત્રીજા દિવસે મંદીર માં નુતન પ્રાણ પ્રતિષ્ઠા, અગ્નિ તારણ વિધિ, સ્નપંનવિધિ, શિખર અભિષેક, દેવો સ્થિર પ્રાણ પ્રધાન હોમ, દેવતાઓ ની મંદિર મા બિરાજમાન કરાશે ત્યાર બાદ પૂર્ણાહુતિ પધારેલ સંતો મહંતો નું સનમાન ધર્મ સભા આશિર્વચન યોજાશે ત્યાર બાદ  મહાપ્રસાદ આ પ્રસંગેતારીખ2/5/22ને સોમવારે રાત્રિ ના સંત વાણી નો કાર્યક્રમ રાખવા માં આવેલ છે આ ધાર્મિક ઊત્સવ માં તમામ ભક્તો ને પધારવા આશ્રમ ના મહંત શ્રી ધરમ દાસ બાપુ ગુરુ શ્રી 108નીવાર્ણદાસ બાપૂ, મનસુખ ભગત અને ઉદાસીન આશ્રમ ના સેવક ગણો એ નિમંત્રણ આપેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *